Book Online Tickets for Shabdotsav - Surat, Surat. Shabdotsav - Surat
 
માતૃભારતી આયોજિત,
શબ્દોત્સવ - રંગ. તરંગ. ઉમંગ. વ્યંગ.
ભાષા સાથે ભીંજાવાનો અવસર
 
કાર્ય

Shabdotsav - Surat

 

  • VIP Pass

    Sale Date Ended

    INR 250
    Sold Out
  • Regular Pass

    Sale Date Ended

    INR 100
    Sold Out

Invite friends

Contact Us

Page Views : 17

About The Event

Shabdotsav - Surat

 

માતૃભારતી આયોજિત,

શબ્દોત્સવ - રંગ. તરંગ. ઉમંગ. વ્યંગ.

ભાષા સાથે ભીંજાવાનો અવસર

 

કાર્યક્રમનું સંચાલન કરશે ગુજરાત ના પ્રખ્યાત લેખક, કવિ અને સંચાલક

શ્રી રઈસ મણીયાર

 

સમય :

૩૦ ડિસેમ્બર, ૨૦૧૮ રવિવાર, સવારે 10 થી 1 સુધી.

 

સરનામું :

નિયોન ધ ડિસ્ક એન્ડ બેન્કવેટ 

ત્રીજો માળ રાહુલ રાજ મોલ, પીપલોદ ડુમસ રોડ, સુરત - 395007 

 

 

રંગ :

સત્યેન્દ્રસિંહ પરમાર

નાટક: પ્રિય લેખક

લેખક: કાર્તિકેય ભટ્ટ

દિગ્દર્શક: સત્યદેન્દ્રસિંહ પરમાર

પ્રસ્તુતિ: પિતામહ થિયેટર ગ્રુપ

 

તરંગ :

કવિગણ દ્વારા કાવ્ય પ્રસ્તુતિ

  1. પ્રશાંત સોમાની
  2. એશા દાદાવાળા
  3. ગૌરાંગ ઠાકર 

 

ઉમંગ :

માતૃભારતીના લેખકો દ્વારા ઉમંગની પ્રસ્તુતિ

  1. મયુર પટેલ
  2. પિન્કી દલાલ
  3. પાર્થ ઘેલાણી
  4. સબીરખાન પઠાન

 

વ્યંગ :

વ્યંગની મહેફિલ જમાવશે

શ્રી રમેશ ચાંપાનેરી

 

માતૃભારતી.કોમ પર રજીસ્ટ્રેશન કરાવો અને તમારો પાસ મેળવો.

નોર્મલ પાસ : ₹ 100

વી.આઈ.પી. : ₹ 250

More Events From Same Organizer

Similar Category Events